શ્રી ગાંધીનગર શહેર સુવર્ણકાર મંડળની મુખ્ય સેવા-પ્રવૃત્તિઓ
- તબીબી સારવાર પ્રસંગે રોકડ આર્થિક સહાય
- શિક્ષણ ખર્ચને પહોંચી વળવા રોકડ આર્થિક સહાય
- તેજસ્વી વિદ્યાર્થીઓને સુવર્ણ ચંદ્રક, સિલ્વર મેડલ અને પ્રોત્સાહક ઇનામો
- પર્સનાલીટી ડેવલપમેન્ટ, સ્પોકન ઇંગ્લીસ અને અંગ્રેજી ગ્રામર વર્ગોનું આયોજન
- યુવા વિકાસ અને સહિલા વિકાસની પ્રવૃત્તિઓનું આયોજન સાંસ્કૃતિક અને સ્પર્ધાત્મક કાર્યક્રમોનું આયોજન, વક્તૃત્વ, ચિત્ર, મહેંદી અને રમતગમત સ્પર્ધાઓનું આયોજન
- જ્ઞાતિ સંગઠનને સુદ્દઢ કરવું
- સ્નેહમિલન સમારંભનું આયોજન
- ગાંધીનગર ખાતે શ્રી વાઘેશ્વરી માતાજી સોની સમાજભવનનું નિર્માણ કરવું
- ફ્રી મેડીકલ ચેક-અપ કેમ્પ
- જ્ઞાતિના શિક્ષત યુવાઓ માટે રોજગાર સેમીનાર