Department of Economic Affairs | Government of India

શિક્ષણ સહાય યોજના

શિક્ષણ સહાય યોજના

ફેબ્રુવારી 9, 2024

શિક્ષણ સહાય યોજના

મંડળના જરૂરિયાતમંદ પરિવારોના બાળકોના અભ્યાસ માટે એક પરિવાર દીઠ વધુમાં વધુ બે બાળકોને વાર્ષિક રૂ. ૫૦૦ લેખે રોકડ સહાય આપવામાં આવે છે.